ખોળી શકીશ ?
વિશેષણો ની વચ્ચે
મુજ ને હરિ ?
***
વચ્ચે ઓ ! હરિ...
***
વિશેષણ....
નામ ના અર્થ માં ઉમેરો કરતો શબ્દ.. પરંતુ વ્યક્તિ ના અર્થ નું શું?
વિશેષણ માં જ લોકો અને સંબંધો મને પામે છે..
પણ...
હું ?
હું મને નથી પામી શકી હજી કદાચ..
વિશેષણો ની ખીચોખીચ વાદીઓ માં ભરાયેલી છું..
વિશેષણો નો નાગપાશ મને મારા બાહુપાશ માં સમાતાં રોકે છે..
કોઈ કહે છે ડાહી એંજલ, geneous એંજલ, સુઘડ તો કોઈ વાર સમયબદ્ધ એંજલ,
મર્યાદા સ્ત્રીઓત્તમ એંજલ તો કોઈ વાર લાગણી વિહીન, પથ્થર દિલ એંજલ, વિચિત્ર એંજલ
સૌ ની મિત્ર એંજલ
હોશિયાર પણ થોડી ચંપક એંજલ, તો કદી એકદમ શાંત એંજલ..
અનેક વિશેષણો થી લદાયેલ મને એક પ્રશ્ન થાય છે....
અચાનક...!!
વિશેષણો ની પેલે પાર ની એંજલ કોણ હશે? કેવી હશે?
અને જવાબ માં થાય છે અનેક વિશેષણો નો મારો...!!
પરંતુ હૃદય?
કેમ કઈ બોલતું નથી?!!
એ સેવે છે એક મૌન...
ચોટદાર મૌન...
અને વળી મારો એક પ્રશ્ન
નિરુત્તર થઇ ને રહી જાય છે..
અને હું હંમેશ ની જેમ અટક્યા વિના એક હળવી મુસ્કાન જોડે આગળ વધી જાઉં છું..
*=*=*=*=*=*
ઘણી વાર વિચિત્ર વિચિત્ર વિચારો આપણ ને ઘેરી લેતા હોય છે..
મારી જોડે અવાર નવાર આવું બન્યા જ રાખે..
આ કૃતિ પણ એનો જ એક નમુનો છે..
કોઈ વાર બહુ ઊંડા ઉતરી જવાય!
પરંતુ મારું એક સુખ છે..
હું વહી નીકળું..અટકું નહિ!
એક ખાસ નોંધ : બૌ મન પર ના લેવું હો મિત્રો! :-) નહીતર વળી નવું વિશેષણ મળી જશે.. કે આ તો boring નીકળી...!!!
:-D
Keep smiling and be happy... :-)
વિશેષણો ની વચ્ચે
મુજ ને હરિ ?
***
ખોવાઈ નાની
અંજુ, વિશેષણો ની વચ્ચે ઓ ! હરિ...

waah
ReplyDeleteThanks! :)
Delete